Talati Practice MCQ Part - 6 ‘ચાઈના મેન’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે ? ક્રિક્રેટ ટેનિસ કબડ્ડી વૉલીબોલ ક્રિક્રેટ ટેનિસ કબડ્ડી વૉલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? વેલેન્ટાઈન ચિરોલ લૉર્ડ નોર્થબ્રુક જનરલ ઓ. ડાયર વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ લૉર્ડ નોર્થબ્રુક જનરલ ઓ. ડાયર વિન્સ્ટન ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે મકરંદ દવે પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો હોય ? 1/π π πr² 2πr 1/π π πr² 2πr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંધિ છોડો : ઉચ્છવાસ ઉદ્ + શ્વાસ ઉચ્છ + અવાસ ઉચ્છ + વાસ ઉછ્ + શ્વાસ ઉદ્ + શ્વાસ ઉચ્છ + અવાસ ઉચ્છ + વાસ ઉછ્ + શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Just start your work, There should be no ___ and ___. East, West Ifs, Buts Jack, Jill Day, Night East, West Ifs, Buts Jack, Jill Day, Night ANSWER DOWNLOAD GUJARATI MCQ APP