Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે ? 1.25 12.5 12500 125000 1.25 12.5 12500 125000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના કયા સ્થળેથી ભરતીના મોજામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ? મેથાણ હંસસ્થળી સિક્કા માધોપુર મેથાણ હંસસ્થળી સિક્કા માધોપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોની ગણના પોષણ કડીના બીજા સોપાનમાં થાય છે ? સાપ હરણ વાઘ ઘાસ સાપ હરણ વાઘ ઘાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી. તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકસાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકસાન થશે ? 5% નુકસાન 10% લાભ 5% લાભ 10% નુકસાન 5% નુકસાન 10% લાભ 5% લાભ 10% નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 The ___ ones will reply ___. clever, correct correct, clever clever, correctly clever, ever clever, correct correct, clever clever, correctly clever, ever ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ? કુમારપાળ ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ કુમારપાળ ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP