Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો લાયકાત ગુમાવવી ખોટી વાત ઉડાડવી ખોટા પુરવાર થવુ ખોટું કામ કરવુ લાયકાત ગુમાવવી ખોટી વાત ઉડાડવી ખોટા પુરવાર થવુ ખોટું કામ કરવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતની કઈ સમિતિએ ગ્રામ પંચાયતમાં સરપંચ સીધા મતદારો દ્વારા ચૂંટાય તેવી ભલામણ કરી હતી ? ઝીણાભાઈ દરજી સમિતિ જાદવજી મોદી સમિતિ રિખવદાસ શાહ સમિતિ ડાહ્યાભાઈ નાયક સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ જાદવજી મોદી સમિતિ રિખવદાસ શાહ સમિતિ ડાહ્યાભાઈ નાયક સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ખિલાડી કોણ હતા ? સુનીતા રાની મનજીત કૌર અનુરાધા બિશ્વાલ એન. લેમ્સડેન સુનીતા રાની મનજીત કૌર અનુરાધા બિશ્વાલ એન. લેમ્સડેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે. આપેલ તમામ રસ સંકોચન ઉત્સર્જન અંતઃગ્રહણ આપેલ તમામ રસ સંકોચન ઉત્સર્જન અંતઃગ્રહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? રૂપા નાયક અને કેવલ નાયક ગરબડદાસ મુખી ઠાકોર સૂરજમલ નાથાજી અને યમાજી ગામીત રૂપા નાયક અને કેવલ નાયક ગરબડદાસ મુખી ઠાકોર સૂરજમલ નાથાજી અને યમાજી ગામીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'She is walking home' - Find the verb. Home walking She is Home walking She is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP