Talati Practice MCQ Part - 6 આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ-253 અનુચ્છેદ-267 અનુચ્છેદ-114 અનુચ્છેદ-266 અનુચ્છેદ-253 અનુચ્છેદ-267 અનુચ્છેદ-114 અનુચ્છેદ-266 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા’ કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? જીભ ભવના અબોલા ખીજડિયે ટેકરે ચક્રવાક મિથુન જીભ ભવના અબોલા ખીજડિયે ટેકરે ચક્રવાક મિથુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1922માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? મનુભાઈ પંચોળી સુરેશ જોશી કનૈયાલાલ મુનશી રા.વિ. પાઠક મનુભાઈ પંચોળી સુરેશ જોશી કનૈયાલાલ મુનશી રા.વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. હિન્દુ અનાથ આશ્રમ ગોપાળદાસની હવેલી મોહનલાલ પંડ્યાનું મકાન સંતરામ મંદિર હિન્દુ અનાથ આશ્રમ ગોપાળદાસની હવેલી મોહનલાલ પંડ્યાનું મકાન સંતરામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાગુજરાત આંદોલનના શહીદ સ્મારકના શાંત સભાગૃહ માટે ગુજરાતના વિવિધ સ્થળોએથી કુલ કેટલી ટુકડીઓએ ભાગ લીધો હતો ? 226 256 136 176 226 256 136 176 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. કારણવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક પર્યાયવાચક કારણવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP