ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય કટોકટી (અનુચ્છેદ 356)ને મંજુર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? વિશિષ્ટ બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી સાદી બહુમતી વિશિષ્ટ બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી સાદી બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો ? 1989 1988 1987 1986 1989 1988 1987 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રિય આયોગની સુવિધા છે ? 338 381 382 384 338 381 382 384 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ કોના અધ્યક્ષ પણ છે ? રાજ્યસભા રાજ્યસભા અને યુ. પી. એસ. સી. સર્વોચ્ચ અદાલત લોકસભા રાજ્યસભા રાજ્યસભા અને યુ. પી. એસ. સી. સર્વોચ્ચ અદાલત લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? શોષણ વિરુદ્ધનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP