Talati Practice MCQ Part - 6
હરિહરરાય અને બુક્કારાય કયા વંશના રાજા હતા ?

તુલુઘ વંશ
અરાવિકુ વંશ
સાલુવ વંશ
સંગમ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ
હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો.
મોસમ, નયન, મૃણાલ, નિબિડ

નયન, નિબિડ, મોસમ, મૃણાલ
મૃણાલ, મોસમ, નિબિડ, નયન
નયન, નિબિડ, મૃણાલ, મોસમ
મોસમ, મૃણાલ, નયન, નિબિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક ટુકડીમાં છોકરાઓ અને છોકરીઓ 5:3 ના પ્રમાણમાં હતા તેમાંથી 10 છોકરાઓ જતા રહ્યા તો પ્રમાણ 1:1 રહે છે તો ટુકડીમાં કુલ કેટલા વ્યક્તિ હતા ?

40
64
48
32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતની કઈ સમિતિએ ગ્રામ પંચાયતમાં સરપંચ સીધા મતદારો દ્વારા ચૂંટાય તેવી ભલામણ કરી હતી ?

રિખવદાસ શાહ સમિતિ
ડાહ્યાભાઈ નાયક સમિતિ
જાદવજી મોદી સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP