Talati Practice MCQ Part - 6 કયુ પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે ઓળખાય છે ? ફ્લેમિંગો બાજ મોર કીંગફિશર ફ્લેમિંગો બાજ મોર કીંગફિશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બરવાળા અને રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલાં છે ? પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાવન પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોવાની સંભાવના ___ છે. 0(zero) 1/4 1/5 1/2 0(zero) 1/4 1/5 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ કુપોષિત બાળાઓની સારવાર તરૂણીઓને તબીબી સહાય માતાઓના કુપોષણને નાથવા 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ કુપોષિત બાળાઓની સારવાર તરૂણીઓને તબીબી સહાય માતાઓના કુપોષણને નાથવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 "857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ? 4 2 1 4 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતના 62મા સ્થાપના દિવસની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી ? પાટણ ગીર સોમનાથ અમદાવાદ સાબરકાંઠા પાટણ ગીર સોમનાથ અમદાવાદ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP