Talati Practice MCQ Part - 6 સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ રાજકોટ આણંદ જુનાગઢ ભરૂચ રાજકોટ આણંદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ? વૃક્ષ ક્ષુપ વેલો છોડ વૃક્ષ ક્ષુપ વેલો છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ? સાવલી અમદાવાદ મસ્તુપુરા નિંગાળા સાવલી અમદાવાદ મસ્તુપુરા નિંગાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 495માં 4ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ? 491 396 400 360 491 396 400 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તે જ ટાંકીને 3 કલાકમાં ભરે છે. જો બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 72 મિનિટ 64 મિનિટ 92 મિનિટ 49 મિનિટ 72 મિનિટ 64 મિનિટ 92 મિનિટ 49 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાલુકા કક્ષાએ ગૌણ વનપેદાશ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? તાલુકા પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના કોઈપણ સભ્ય તાલુકા ઉપપ્રમુખ તાલુકા પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના કોઈપણ સભ્ય તાલુકા ઉપપ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP