Talati Practice MCQ Part - 6
ગ્રામ પંચાયતને જમીન મહેસૂલની કુલ આવકની કેટલા ટકા રકમની શિક્ષણ માટે જોગવાઈ કરવી જરૂરી છે ?

10 ટકા
12 ટકા
5 ટકા
15 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ટોડા આદિવાસી કયા વિસ્તારમાં જોવા મળે છે ?

અરવલ્લી પર્વતમાળામાં
સાતપુડા પર્વતમાળામાં
નીલગિરિ પર્વતમાળામાં
વિંધ્યાચલ પર્વતમાળામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP