Talati Practice MCQ Part - 6
માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ?

2 સપ્ટેમ્બર, 1898
21 જુલાઈ, 1895
9 માર્ચ, 1902
17 નવેમ્બર, 1913

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ?

સાવલી
નિંગાળા
મસ્તુપુરા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો :
મિસ્ત્રી, મ્યાન, મધ, મસ્ત, મંત્ર, માર્ચ

મ્યાન, મધ, માર્ચ, મિસ્ત્રી, મસ્ત, મંત્ર
મસ્ત, મંત્ર, મધ, માર્ચ, મ્યાન, મિસ્ત્રી
મધ, મ્યાન, મસ્ત, મંત્ર, માર્ચ, મિસ્ત્રી
મધ, મસ્ત, મંત્ર, માર્ચ, મિસ્ત્રી, મ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP