Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 6
‘દક્ષિણાપથના સ્વામી' તરીકે કયો રાજા ઓળખાતો હતો ?

શેરશાહ સૂરી
પુલકેશી બીજો
હર્ષવર્ધન
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

તારકુંડે સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
કેલકર સમિતિ
ક્રિષ્ના મેનન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ?

નરેન્દ્ર મોદી
સલમાન ખાન
સ્વામી જ્ઞાનવત્સલ
સ્વામી અપૂર્વમુની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP