Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ગ્રામસભાની કામગીરી નથી ? મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે. ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે. ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે. ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે. ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતના સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ? સરદાર પટેલ મૂળચંદ વીરચંદ શેઠ ત્રિભુવનદાસ પટેલ વિનોબા ભાવે સરદાર પટેલ મૂળચંદ વીરચંદ શેઠ ત્રિભુવનદાસ પટેલ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'બાળકો જમીને શાળાએ ગયા'.- લીટી દોરેલ શબ્દનો કૃદંત ઓળખાવો. ભૂતકૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ? રૈદાસ રામચરણ નરસિંહ મહેતા જીવા ગોસાંઈ રૈદાસ રામચરણ નરસિંહ મહેતા જીવા ગોસાંઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોની અધ્યક્ષતામાં કાબુલમાં એક સ્વતંત્ર સરકારની સ્થાપના થઈ ? સરદાર સિંહ રાણા રાજા મહેન્દ્રપ્રતાપસિંહ રોશનસિંહ સુભાષચંદ્ર બોઝ સરદાર સિંહ રાણા રાજા મહેન્દ્રપ્રતાપસિંહ રોશનસિંહ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે ? તાપી નવસારી સુરત ડાંગ તાપી નવસારી સુરત ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP