Talati Practice MCQ Part - 6 કર્મણિ વાક્યરચનામાં ફેરવો : ‘તું સાચું બોલ્યો.’ તારાથી સાચું બોલાયું. તું સાચું કેમ ન બોલે ? તું સાચું બોલને. તું સાચું બોલશે જ. તારાથી સાચું બોલાયું. તું સાચું કેમ ન બોલે ? તું સાચું બોલને. તું સાચું બોલશે જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અર્જુન ઍવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી રમતવીર કોણ છે ? સિદ્ધાર્થ દેસાઈ ભાર્ગવ મોરી સુધીર પરબ જયવીર પરમાર સિદ્ધાર્થ દેસાઈ ભાર્ગવ મોરી સુધીર પરબ જયવીર પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 2/3 ભાગ સુધી પાણી ભરેલું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે. અચાનક બ્રેક લાગતાં ટેન્કરમાંનું પાણી... કોઈ અસર પામશે નહીં ઉપર તરફ ચઢશે આગળ તરફ ધકેલાશે પાછળ તરફ ધકેલાશે કોઈ અસર પામશે નહીં ઉપર તરફ ચઢશે આગળ તરફ ધકેલાશે પાછળ તરફ ધકેલાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ગોલકનું ઘનફળ 4/3 π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 1 2.5 0.5 2 1 2.5 0.5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રોલીંગ પ્લાન’ના વર્ષો કયા હતા ? 1985-90 1990-95 1978-83 1980-85 1985-90 1990-95 1978-83 1980-85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ સંખ્યા અને મૂળાક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ?3F,6G,11I,18L,___. 25N 21O 27P 25P 25N 21O 27P 25P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP