Talati Practice MCQ Part - 6 સાન ફ્રાન્સિસ્કો પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર (ચાર્ટર) પર કેટલા સભ્યદેશોએ સહી કરી તેનો સ્વીકાર કર્યો હતો ? 48 72 51 93 48 72 51 93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 હર્ષદ મહેતા સિક્યુરિટી સ્કેમ કયા વર્ષે થયો હતો ? 1994 1992 1990 1996 1994 1992 1990 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'બાળકો જમીને શાળાએ ગયા'.- લીટી દોરેલ શબ્દનો કૃદંત ઓળખાવો. હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે'- આ વાક્યમાં ‘માટે’ શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો. અનુગ પ્રત્યય સંયોજક નિપાત અનુગ પ્રત્યય સંયોજક નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલીવાર છેદે છે ? એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' પંક્તિ આ કયાં છંદનું ઉદાહરણ છે ? પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાન્તા હરિગીત પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાન્તા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP