Talati Practice MCQ Part - 6
ભૂદાન અને સર્વોદય આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું ?

વિનોબા ભાવે
ઠક્કરબાપા
ગાંધીજી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ફૂટબોલર કોણ હતા ?

સામંથા ક્રિશ્નન
સોનલ માનસિંગ
અચલા દેવરે
શાન્તિ મલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં છેલ્લી વખત રાષ્ટ્રપતિશાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ પડ્યું હતું ?

બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ
સુરેશ મહેતા
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP