Talati Practice MCQ Part - 6 ‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ? ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ? સાતપૂડા વિંધ્યાચલ સહ્યાદ્રી અરવલ્લી સાતપૂડા વિંધ્યાચલ સહ્યાદ્રી અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉનાળામાં, માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ___ છે. આસૃતિ ઉચ્છવાસ બાષ્પીભવન પ્રસરણ આસૃતિ ઉચ્છવાસ બાષ્પીભવન પ્રસરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નિકોબાર સમૂહમાં કેટલા દ્વિપો આવેલા છે ? 23 14 19 12 23 14 19 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે. અંતઃગ્રહણ આપેલ તમામ ઉત્સર્જન રસ સંકોચન અંતઃગ્રહણ આપેલ તમામ ઉત્સર્જન રસ સંકોચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રીગડી કરવી - રૂઢિપ્રયોગનો અર્થ શોધો. ધમપછાડા કરવા મજા કરવી હેરાન કરવું શોધ કરવી ધમપછાડા કરવા મજા કરવી હેરાન કરવું શોધ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP