Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે સાચો વિકલ્પ પસંદ કરો.વસંત જેવી સુંદર ડાળી બેરખો વિશાખા કગરસ વનસ્થલી બેરખો વિશાખા કગરસ વનસ્થલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાંતલપુર અને સમી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? પાટણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? મૂળપત્રિકા મૂલપત્રીકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રિકા મૂળપત્રિકા મૂલપત્રીકા મુલ્યપત્રીકા મૂલ્યપત્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમદાવાદ શહેર ___ ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે ? 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? RBI ક્રિસીલ સેબી ઈરડા RBI ક્રિસીલ સેબી ઈરડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ? 21 જુલાઈ, 1895 17 નવેમ્બર, 1913 9 માર્ચ, 1902 2 સપ્ટેમ્બર, 1898 21 જુલાઈ, 1895 17 નવેમ્બર, 1913 9 માર્ચ, 1902 2 સપ્ટેમ્બર, 1898 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP