ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માપ કે જથ્થાના અર્થમાં વપરાતું વિશેષણ એટલે ..... ગુણવાચક આકારવાચક પરિણામવાચક સંખ્યાવાચક ગુણવાચક આકારવાચક પરિણામવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. દવા - દવાઈ લુચ્ચું - લુચ્ચાઈ મધુર - માધુર્ય કુશળ - કુશળતા દવા - દવાઈ લુચ્ચું - લુચ્ચાઈ મધુર - માધુર્ય કુશળ - કુશળતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓએ ઘણા વૃક્ષ જોયાં, થોડાંક કાપી નાખ્યાં.-વાક્યમાં કયો શબ્દ પ્રમાણવાચક વિશેષણ છે ? થોડાંક વૃક્ષ ઘણાં કાપી નાખ્યાં થોડાંક વૃક્ષ ઘણાં કાપી નાખ્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દ શોધો.મુકતા - માઝા માયાળુ મોતી માછલી માઝા માયાળુ મોતી માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી સાદા વાકયો છૂટા પાડો.આ ઝઘડો જેમ અકારણ શરૂ થતો તેમ અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો શરૂ થતો. આ ઝઘડો બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. અકારણ બંધ થઈ જતો. આ ઝઘડો અકારણ શરૂ થતો. આ ઝઘડો અકારણ બંધ પણ થઈ જતો. આ ઝઘડો થતો. ઝઘડો બંધ થઈ જતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ એક પ્રકારનો માનસિક વિકાર છે. હિષ્ટિરિયા હિસ્ટીરિયા હિસ્ટિરિયા હિસ્ટીરીયા હિષ્ટિરિયા હિસ્ટીરિયા હિસ્ટિરિયા હિસ્ટીરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP