Talati Practice MCQ Part - 6 કોઈ લીપ વર્ષ બુધવારે શરૂ થાય છે. તો તે લીપ વર્ષ પુરુ ક્યારે થાય ? ગુરુવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર સોમવાર મંગળવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક ટીવીની કિંમત 20% જેટલી ઘટાડવામાં આવી છે. હવે જો તેને તેની મૂળકિંમત જેટલી કરવી હોય તો કિંમતમાં કેટલા ટકાનો વધારો કરવો પડશે ? 10% 25% 15% 20% 10% 25% 15% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વર્ષ 1960માં ગુજરાત વિધાનસભાની બેઠક કયારે મળી હતી ? 18 ઑગસ્ટ 17 ઑગસ્ટ 16 ઑગસ્ટ 15 ઑગસ્ટ 18 ઑગસ્ટ 17 ઑગસ્ટ 16 ઑગસ્ટ 15 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ગાંધીનગરથી ગાડી ઉપડી' - અધોરેખિત પદની વિભક્તિ દર્શાવો. કરણ સંપ્રદાન અપાદાન કર્તા કરણ સંપ્રદાન અપાદાન કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ___ કૃદંતને ‘નાર’ પ્રત્યય લાગે છે. ભવિષ્ય ભૂત વર્તમાન હેત્વર્થ ભવિષ્ય ભૂત વર્તમાન હેત્વર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 18 (1/13)% 23 (1/13)% 27 (1/8)% 30% 18 (1/13)% 23 (1/13)% 27 (1/8)% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP