Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : આખા જગતનું પોષણ કરનાર વિભાવસુ પરંતપ આશુતોષ વિશ્વંભર વિભાવસુ પરંતપ આશુતોષ વિશ્વંભર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? ડોબરેનરે મેન્ડેલીફે ડાલ્ટને ન્યુલેન્ડ ડોબરેનરે મેન્ડેલીફે ડાલ્ટને ન્યુલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે. તેના પર 15% વળતર મળે છે. તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 690 609 510 591 690 609 510 591 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? અનુ. 47 અનુ. 39(A) અનુ. 36 અનુ. 42 અનુ. 47 અનુ. 39(A) અનુ. 36 અનુ. 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા અલગ પડે છે ? 48, 50, 82, 170 48 82 50 170 48 82 50 170 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ગ્રામસભાની કામગીરી નથી ? ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે. મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે. ગ્રામસભા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. ગ્રામસભા સ્થાનિક કર્મચારીઓની કામગીરી ચકાસી શકે છે. ગ્રામસભાની પ્રથમ બેઠકમાં સરપંચની ચૂંટણી થાય છે. મનરેગાનું સામાજિક ઓડિટ કરવાનું કાર્ય ગ્રામસભા કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP