Talati Practice MCQ Part - 6 ‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ? વૃક્ષ છોડ વેલો ક્ષુપ વૃક્ષ છોડ વેલો ક્ષુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રીય તહેવારો પ્રસંગે તાલુકા પંચાયતને ખર્ચ કરવાની મર્યાદા કેટલી કરી દેવાઈ છે ? રૂા. 12000 રૂા. 15000 રૂા. 5000 રૂા. 10000 રૂા. 12000 રૂા. 15000 રૂા. 5000 રૂા. 10000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોની અધ્યક્ષતામાં કાબુલમાં એક સ્વતંત્ર સરકારની સ્થાપના થઈ ? રાજા મહેન્દ્રપ્રતાપસિંહ રોશનસિંહ સુભાષચંદ્ર બોઝ સરદાર સિંહ રાણા રાજા મહેન્દ્રપ્રતાપસિંહ રોશનસિંહ સુભાષચંદ્ર બોઝ સરદાર સિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ થતો નથી. સ્વતંત્રતા બંધુતા અહિંસા સમાનતા સ્વતંત્રતા બંધુતા અહિંસા સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ગાંધીનગરથી ગાડી ઉપડી' - અધોરેખિત પદની વિભક્તિ દર્શાવો. કરણ સંપ્રદાન કર્તા અપાદાન કરણ સંપ્રદાન કર્તા અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અર્જુન ઍવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી રમતવીર કોણ છે ? જયવીર પરમાર ભાર્ગવ મોરી સુધીર પરબ સિદ્ધાર્થ દેસાઈ જયવીર પરમાર ભાર્ગવ મોરી સુધીર પરબ સિદ્ધાર્થ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP