Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

ખૂબસૂરત
ખૂબસૂરત
ખુબસુરત
ખુબસુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

કુપોષિત બાળાઓની સારવાર
11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ
તરૂણીઓને તબીબી સહાય
માતાઓના કુપોષણને નાથવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે પૈકી કયા બે મહિનાના પ્રથમ દિવસ હંમેશા સમાન વાર હોય ?

એપ્રિલ - જુલાઈ
માર્ચ - ડિસેમ્બર
એપ્રિલ - ડિસેમ્બર
જુલાઈ - નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP