Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? તકલિફ થકાવટ ડુંગડી દીક્ષાજ તકલિફ થકાવટ ડુંગડી દીક્ષાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉનાળામાં, માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ___ છે. ઉચ્છવાસ બાષ્પીભવન આસૃતિ પ્રસરણ ઉચ્છવાસ બાષ્પીભવન આસૃતિ પ્રસરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? મૂળપત્રિકા મુલ્યપત્રીકા મૂલપત્રીકા મૂલ્યપત્રિકા મૂળપત્રિકા મુલ્યપત્રીકા મૂલપત્રીકા મૂલ્યપત્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ? અશોક સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો અશોક સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3/2 : 7/8 : 4/5 : X માં X ની કિંમત શોધો. 7/5 2/5 12/25 21/20 7/5 2/5 12/25 21/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તળ ગુજરાતના કેટલા જિલ્લા દરિયાકિનારો ધરાવે છે ? 11 6 9 15 11 6 9 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP