Talati Practice MCQ Part - 5 બે અંકોની સંખ્યામાં, દશકનો અંક, એકમના અંકથી બે ગણો છે. અંકોની અદલાબદલી કરતાં બનેલી નવી સંખ્યા, મૂળ સંખ્યાથી 36 ઓછી છે તો મૂળ સંખ્યા ___ હશે. 48 84 72 70 48 84 72 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 આસામમાં આવેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે ? વાઘ, સફેદ હાથી, દિપડો ગેંડા, જંગલી ભેંસ, હરણ હાથી, રીંછ, સૂવર સાબર, વાઘ, કાળિયાર વાઘ, સફેદ હાથી, દિપડો ગેંડા, જંગલી ભેંસ, હરણ હાથી, રીંછ, સૂવર સાબર, વાઘ, કાળિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતી ભાષાનું પ્રથમ ખંડકાવ્ય અને તેના લેખક બાબતે કયું સાચું છે ? વસંત વિલાસ – કાન્ત વસંત વિજય – નર્મદ નર્મકાવ્ય – કાન્ત વસંત વિલાસ – નર્મદ વસંત વિલાસ – કાન્ત વસંત વિજય – નર્મદ નર્મકાવ્ય – કાન્ત વસંત વિલાસ – નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 Change the voice :- Darjeeling grows tea. Tea grows in Darjeeling Tea is being grown in Darjeeling Let the tea be grown in Darjeeling Tea is grown in Darjeeling Tea grows in Darjeeling Tea is being grown in Darjeeling Let the tea be grown in Darjeeling Tea is grown in Darjeeling ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ હતો ? તાતરખાન ઝફરખાન દરિયાખાન મલેક દીનાર તાતરખાન ઝફરખાન દરિયાખાન મલેક દીનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 "Raju is writing a letter" makes it passive voice..... A letter is being written by raju A letter is written by raju A letter is being written by raju A letter is writing by raju A letter is being written by raju A letter is written by raju A letter is being written by raju A letter is writing by raju ANSWER DOWNLOAD GUJARATI MCQ APP