GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભારતીય બંધારણના અનુચ્છેદ 36 થી 51 માં કઈ બાબતો સમાવવામાં આવી છે ?

નદીઓના પાણીના વહેંચણીની બાબતો
બંધારણીય ઇલાજોનો અધિકાર
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
મૂળભૂત અધિકારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
___ સર્વગ્રાહી યોજના, મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહવ્યાપાર અટકાવવા, બચાવ અને તેઓના પુનઃવસન માટે ગુજરાત સરકારશ્રી દ્વારા અમલી બનાવવામાં આવી છે.

કુંવરબાઈનું મામેરૂ
નહારી કેન્દ્ર
ઉજ્જવલા પ્રોજેક્ટ
ઉજાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ?

જય વસાવડા
ગુણવંત શાહ
સૌરભ શાહ
અંકિત ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) દર મહિનાની કઈ તારીખે ચલાવવામાં આવે છે ?

દર મહિનાની નવમી તારીખે
દર મહિનાની છેલ્લી તારીખે
દર મહિનાની પહેલી તારીખે
દર મહિનાની સાતમી તારીખે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ?

વિટામિન એ (Vitamin - A)
વિટામિન ડી (vitamin - D)
થાયમીન (Thiamine)
આર્યન (Iron)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP