Talati Practice MCQ Part - 7
પેટ્રન સેન્ટ તરીકે ભારતીય સનદી સેવામાં કોણ જાણીતું છે ?

વીર સાવરકર
સત્યેન્દ્રનાથ બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી
ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા
ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી
ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ક્ષણ, દુર્ગેશ, દૃષ્ટાંત, પ્રસ્તાવ, પ્લેગ
દૃષ્ટાંત, દુર્ગેશ, પ્લેગ, પ્રસ્તાવ, ક્ષણ
દુર્ગેશ, દૃષ્ટાંત, પ્રસ્તાવ, પ્લેગ, ક્ષણ
દુર્ગેશ, દૃષ્ટાંત, પ્લેગ, પ્રસ્તાવ, ક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ?

1/221
1/12
1/26
2/315

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP