કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટની નવમી આવૃત્તિનું આયોજન તાજેતરમાં ભારતમાં ક્યાં કરવામાં આવ્યું હતું ? પાટલીદૂન દેહરાદૂન નૈનીતાલ શિમલા પાટલીદૂન દેહરાદૂન નૈનીતાલ શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં CSIR-CDRIના વૈજ્ઞાનિક ડૉ.સુશાંત કરને કઈ બીમારી અંગે સંશોધન કરવા માટે 'પ્રો.એ. એન. ભાદુરી મેમોરિયલ લેક્ચર એવોર્ડ' એનાયત થયો ? સ્વાઈન ફ્લુ રૂબેલા COVID-19 લીશમેનિયાસિસ (કાલાઝાર) સ્વાઈન ફ્લુ રૂબેલા COVID-19 લીશમેનિયાસિસ (કાલાઝાર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી બે MQ-9B સી-ગાર્ડિયન અનમેન્ડ ડ્રોન્સ 1 વર્ષ માટે લીઝ પર લીધા ? ઇઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઇઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઇન્ટરનેશનલ મેન્સ ડે' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 20 નવેમ્બર 17 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ' ક્યારે મનાવાય છે ? 9 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 9 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ 2020'ની થીમ જણાવો ? આપેલ પૈકી એક પણ નહીં Social cohesion: Recognizing migration is a benefit that works for all Reimagining human mobility Migration during human conflict આપેલ પૈકી એક પણ નહીં Social cohesion: Recognizing migration is a benefit that works for all Reimagining human mobility Migration during human conflict ANSWER DOWNLOAD GUJARATI MCQ APP