કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચાબહાર બંદર કયા દેશમાં સ્થિત છે ? ઈરાન ઈરાક તુર્કમેનિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન ઈરાક તુર્કમેનિસ્તાન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નાના પ્રાણીઓની અવરજવર માટે અને વાહનોના અકસ્માતથી બચાવવા માટે કયા રાજ્યમાં ઇકો બ્રિજ બનાવવામાં આવ્યો ? અરુણાચલ પ્રદેશ આસામ ઉત્તરાખંડ મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ ઉત્તરાખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા (ECI)વિશે ખોટું વિધાન જણાવો ? ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે. તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ કલમ 324 મુજબ બંધારણના અધિકાર હેઠળ કાર્ય કરે છે. તે એક સ્વાયત્ત સંવૈધાનિક સંસ્થા છે. ભારતીય બંધારણના ભાગ-16માં ચૂંટણીઓ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જર્મન સરકારના સહયોગથી યોજાયેલા 'ડેરીંગ સિટીઝ 2020' સંમેલનમાં નીચેનામાંથી કયા મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો ? યોગી આદિત્યનાથ શિવરાજ સિંહ ચૌહાણ જગમોહન રેડ્ડી અરવિંદ કેજરીવાલ યોગી આદિત્યનાથ શિવરાજ સિંહ ચૌહાણ જગમોહન રેડ્ડી અરવિંદ કેજરીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ માટેના 'મેરા COVID કેન્દ્ર' શરૂ કરાયા ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) NABARD વિશે ખોટું વિધાન જણાવો ? મુખ્યમથક : નવી દિલ્હી શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે સ્થાપના : 12 જુલાઈ, 1982 મુખ્યમથક : નવી દિલ્હી શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે સ્થાપના : 12 જુલાઈ, 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP