Talati Practice MCQ Part - 7 ભારતનો દક્ષિણ પશ્ચિમી દરિયાકાંઠો ___ તરીકે ઓળખાય છે. કોરોમંડલ કોંકણ ઉત્તરી સરકાર માલાબાર કોરોમંડલ કોંકણ ઉત્તરી સરકાર માલાબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત પર વર્ષો સુધી રાજ્ય કરનારા સિદ્ધરાજ જયસિંહ બાદ ગાદી સંભાળનાર કુમારપાળ પછી ગુજરાતની ગાદી કોણે સંભાળી હતી ? અજયપાળ સોલંકી વિજયદેવ સોલંકી મૂળરાજ સોલંકી ઋષભદેવ સોલંકી અજયપાળ સોલંકી વિજયદેવ સોલંકી મૂળરાજ સોલંકી ઋષભદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 3 3/2 કલાક 3 કલાક 20 મિનિટ 2/10 કલાક 3/10 કલાક 3 3/2 કલાક 3 કલાક 20 મિનિટ 2/10 કલાક 3/10 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ___ Students never disobey their teachers and elders. Obey Obedience Disobey Obedient Obey Obedience Disobey Obedient ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિ કોણ છે ? નિરંજન ભગત વિનોદ વ્યાસ ધ્રુવ ભટ્ટ દરબાર પુંજાવાળા નિરંજન ભગત વિનોદ વ્યાસ ધ્રુવ ભટ્ટ દરબાર પુંજાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતના વિદુષી મહિલા શ્રીમતી હંસા મહેતા સંબંધમાં નીચેના પૈકી કઈ વિગત સાચી નથી ? તેમણે અમરેલી, વડોદરા અને જૂનાગઢમાં મહિલા કોલેજો શરૂ કરાવી હતી તેમણે સંયુક્ત માનવ અધિકાર પંચ અને યુનેસ્કોની વર્કીંગ કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેઓ મહિલાઓની યુનિવર્સિટી S.N.D.T. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા. તેઓ એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના વાઈસ ચાન્સેલર હતા. તેમણે અમરેલી, વડોદરા અને જૂનાગઢમાં મહિલા કોલેજો શરૂ કરાવી હતી તેમણે સંયુક્ત માનવ અધિકાર પંચ અને યુનેસ્કોની વર્કીંગ કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેઓ મહિલાઓની યુનિવર્સિટી S.N.D.T. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા. તેઓ એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના વાઈસ ચાન્સેલર હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP