Talati Practice MCQ Part - 7
‘પ્લેગ’ કયા બૅક્ટેરિયાને કારણે થાય છે ?

ક્લાસ્ટ્રી પપ્રીયમ
આલ્બોનેલા ટાઈફી
યર્સેનિયા પેસ્ટિસ
ઈ.કોલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તમાકુના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ?

આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે તો તેની વક્રવસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય.(π=22/7)

44
14
22
88

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બે પદ, પદ સમૂહો અને બે વાક્યોને જોડવાનું કાર્ય ભાષાનો ક્યો ઘટક કરે છે ?

સંયોજક
નામયોગી
ક્રિયા વિશેષણ
અનુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP