Talati Practice MCQ Part - 7 પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? આડોડાઈ કરવી વિસામો લેવો શાંતિ હણવી શાંતિ થવી આડોડાઈ કરવી વિસામો લેવો શાંતિ હણવી શાંતિ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નારંગીમાં કેસરી અને ગાજરમાં લાલ રંગ માટે કયુ તત્ત્વ કારણભૂત છે ? કેપ્સિન કયુકરશિન કેરોટીન લાઈકોપીન કેપ્સિન કયુકરશિન કેરોટીન લાઈકોપીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 (2³)⁴÷ (2²)³ = ___ 64 128 12 256 64 128 12 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન કયાંથી શરૂ કર્યું હતું ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયોટો પ્રોટોકોલ શાના ભાગ તરીકે કરાયેલી સમજૂતી છે ? UNESCO UNEP UNDP UNFCCC UNESCO UNEP UNDP UNFCCC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : 'સરદાર ફૂલથીયે કોમળ હતા.' યમક વર્ણાનુપ્રાસ અનન્વય વ્યતિરેક યમક વર્ણાનુપ્રાસ અનન્વય વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP