Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી ‘સાફ કરી દેવું' રૂઢિપ્રયોગનો સાચો અર્થ ક્યો નથી ?

કામ પૂરું કરી દેવું
પાણીથી ધોઈ પોતું કરવું
ઉડાવી દેવું
પાયમાલ કરી નાખવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ઉપાન રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય' - અલંકાર જણાવો.

ઉત્પ્રેક્ષા
યમક
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા ___ દિવસે પડતા હોઈ રાત અને દિવસ સરખાં થાય છે.

21 માર્ચ અને 23 સપ્ટેમ્બર
21 જૂન અને 22 ડિસેમ્બર
એક પણ નહીં
12 જાન્યુઆરી અને 28 ઑગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP