ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંગ્રેજો દ્વારા જમીન માલિકો પાસેથી મહેસૂલ કઈ પદ્ધતિ પ્રમાણે ઉઘરાવાતું હતું ?

રૈયતવારી
વાંટા પદ્ધતિ
મહાલવારી અને રૈયતવારી
મહાલવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું.

કેશવમંત્રી
સજ્જન મંત્રી
શાંતુ મહેતા
મુંજાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના દક્ષિણ અને મધ્યભાગમાં કેવી જમીન જોવા મળે છે ?

રેતાળ જમીન
ગોરાડુ અને કાળી જમીન
બેસર અને ભાઠાની જમીન
ક્ષારીય જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP