Talati Practice MCQ Part - 7 દેશના પ્રથમ કાયદાકીય અધિકારી કોણ છે ? સોલિસિટર જનરલ એડવોકેટ જનરલ એટર્ની જનરલ સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયાધીશ સોલિસિટર જનરલ એડવોકેટ જનરલ એટર્ની જનરલ સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતના વિશિષ્ટ વનો અને તેના સ્થળનાં જોડકાં પૈકી કયું જોડકું સાચું નથી ?(1) ગાંધીનગર - પુનિત વન (2) અંબાજી - માંગલ્ય વન(3) માનગઢ - ગોવિંદ ગુરુ સ્મૃતિવન(4) પાવાગઢ - પાવક વન 2 4 1 3 2 4 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ કઈ રમત સાથે સંકળાયેલા છે ? સ્વિમિંગ રાઈફલ શૂટિંગ ગોળાફેંક ટેબલ ટેનિસ સ્વિમિંગ રાઈફલ શૂટિંગ ગોળાફેંક ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 One of her friends sang songs, ___ ? arn't they isn't he didn't she will she arn't they isn't he didn't she will she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યોગ્ય જોડકાં જોડો : સંસ્થા a. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)b. યુનેસ્કો c. યુનિસેફ d. વિશ્વ બેન્ક (IBRD) સંસ્થાનું વડુંમથક 1. પેરિસ 2. વોશિંગ્ટન ડી.સી.3. જીનીવા 4. ન્યૂયૉર્ક d-1, c-2, b-3, a-4 b-1, d-2, a-3, c-4 c-1, a-2, b-3, d-4 a-1, b-2, c-3, d-4 d-1, c-2, b-3, a-4 b-1, d-2, a-3, c-4 c-1, a-2, b-3, d-4 a-1, b-2, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ ભાલણ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ ભાલણ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP