Talati Practice MCQ Part - 7
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે ?

કોટોપાક્સી
ઉત્કલ
બેરન
થુલીયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શબ્દસમૂહ : ‘સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું’

સ્પષ્ટ
ત્રિકાળદર્શી
સ્પંદ
દષ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ?

ભીમદેવ પ્રથમ
મૂળરાજ
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP