Talati Practice MCQ Part - 7
પ્રાચીન કાળમાં જોજાકભુક્તિ નામથી કયો પ્રદેશ જાણીતો હતો ?

બુંદેલખંડ
અણહિલવાડ
કનોજ
માળવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
IPR નું પૂરુ નામ શું છે ?

ઈન્સ્ટીટ્યૂટ ઓફ પ્લાઝમાં રીસર્ચ
ઈન્ડિયન પ્રાઈવેટ રીસર્ચ
ઈન્ડિયન પેટ્રોલિયમ રીસર્ચ
ઈન્ડિયન પ્રોપર્ટી રીસર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જો ત્રિકોણની બાજુઓની લંબાઈ 5 સે.મી., 7 સે.મી. અને 10 સે.મી. હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

3√33
2√66
2√22
√35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP