કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સિલના સભ્યોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? નાણામંત્રી આર્થિક બાબતોના વિભાગના સચિવ RBI ના ગવર્નર નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર નાણામંત્રી આર્થિક બાબતોના વિભાગના સચિવ RBI ના ગવર્નર નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 10 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીએ ભારતમાં વિશ્વના પ્રથમ સેટેલાઈટ આધારિત નેરોબેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ(IOT)ની જાહેરાત કરી હતી ? BSNL Idea Airtel Vodafone BSNL Idea Airtel Vodafone ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'નાગરિક સંરક્ષણ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 7 ડિસેમ્બર 3 ડિસેમ્બર 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 7 ડિસેમ્બર 3 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના ક્યાં ટાઈગર રિઝર્વને પ્રથમ TX2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? કોર્બેટ ટાઇગર રિઝર્વ પીલીભીત ટાઈગર રિઝર્વ સુંદરવન ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ કોર્બેટ ટાઇગર રિઝર્વ પીલીભીત ટાઈગર રિઝર્વ સુંદરવન ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત કયા દેશ સાથે જોડાયેલી 'સ્વાધીનતા સડક' વર્ષ 2021 માં ખુલ્લી મુકશે ? ભૂટાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ભૂટાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP