સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલબદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ___ નિઃશેષ વિભાજ્ય હોય છે. 10 વડે ચોક્કસ ન કહી શકાય 11 વડે 9 વડે 10 વડે ચોક્કસ ન કહી શકાય 11 વડે 9 વડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યાઓ 10, 15 અને 20ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર ___ છે. 500 200 400 300 500 200 400 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો √16 + ³√216 ના જવાબનો તે જ રકમ વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવે ? 1000 100 400 500 1000 100 400 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 1,11,111 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ? 67 87 37 73 67 87 37 73 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {(5214)¹²⁰³ × (725)³⁰⁷ × (941)⁹⁰¹} ના ગુણાકારનો એકમનો અંક કયો હશે ? 5 0(zero) 3 2 5 0(zero) 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યામાં ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 7 21 6 5 7 21 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP