• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયા વાક્યપ્રકારમાં સીધું વિધાન થયેલું જોવા મળે છે ?

વિધિવાક્ય
ઉદગારવાક્ય
હકારવાક્ય
કર્મણિવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'કળ વળવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ભૂખ લાગવી
નિરાંત થવી
ડર લાગવો
ચિંતા થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' - પંક્તિનો છંદ ઓળખાવો.

મંદાક્રાંતા
શિખરિણી
પૃથ્વી
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું સામાસિક પદ દ્વિગુ સમાસનું નથી ?

ત્રિશૂળ
ત્રિનેત્ર
શતાબ્દી
પંચાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી 'અશ્વ'નાં સમાનાર્થી શબ્દો ક્યા છે ?

વાજી
આપેલ તમામ
તુરંગ
ઘોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે' આ વાક્યમાં નીપાત ઓળખાવો.

સુધી
જ્યાં
ત્યાં
જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) PSI Prelim Exam Paper (06-03-2022) ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નિપાત Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District Talati Practice MCQ Part - 1 રૂઢિપ્રયોગ (Idiom)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US