સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રથમ દશ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય ? 27.5 5.5 6 55 27.5 5.5 6 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ ___ n(n+1)² / 4 (N+1)(2n+1) / 6 (n² -1) / 12 (n²+1) / 12 n(n+1)² / 4 (N+1)(2n+1) / 6 (n² -1) / 12 (n²+1) / 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15, 15.5, 16, 16.5,.... શ્રેણીનું 12 મું પદ કયું થશે ? 19.5 17.5 20.5 21.5 19.5 17.5 20.5 21.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5(1/4)નાં વિરોધીની વ્યસ્ત કઈ સંખ્યા છે ? 4/21 -4/21 -21/4 21/4 4/21 -4/21 -21/4 21/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચાર ઘંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. આ ચારે ઘંટ ભેગા બાર કલાકે વાગે છે. આ ચારે ઘંટ ફરીથી ભેગા કેટલા કલાકે વાગશે ? 12 કલાક, 3 મિનિટ, 20 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ 12 કલાક, 3 મિનિટ, 144 સેકન્ડ 12 કલાક, 2 મિનિટ, 48 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ, 20 સેકન્ડ 12 કલાક, 3 મિનિટ 12 કલાક, 3 મિનિટ, 144 સેકન્ડ 12 કલાક, 2 મિનિટ, 48 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 11 (14/25) નું વર્ગમૂળ કેટલું ? 4(3/5) 11(2/5) 3(4/5) 3(2/5) 4(3/5) 11(2/5) 3(4/5) 3(2/5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP