કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં તાતા પાવર સોલર સિસ્ટમ્સે ક્યા રાજ્યના કાયમકુલમમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન સંકલ્પ’ ક્યા સશસ્ત્ર દળ સાથે સંબંધિત છે ? CRPF BSF ભારતીય વાયુસેના ભારતીય નૌસેના CRPF BSF ભારતીય વાયુસેના ભારતીય નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને NIRYAT પોર્ટલનું પૂરું નામ ‘નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ફોર યર્લી એનાલીસિસ ઓફ ટ્રેડ' છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિતધારકો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે નિર્યાત (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને NIRYAT પોર્ટલનું પૂરું નામ ‘નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ફોર યર્લી એનાલીસિસ ઓફ ટ્રેડ' છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિતધારકો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે નિર્યાત (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દાવિન્ચી મિશન (Deep Atmosphere Venus Investigation of Noble gases, Chemistry and Itnaging Mission)કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ESA ISRO Space X NASA ESA ISRO Space X NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) કયા વર્ષે સૌપ્રથમ 'વિશ્વ સાયકલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી ? 2016 2018 2017 2015 2016 2018 2017 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે પાંચ વાર તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા એમ.કરુણાનિધિની 16 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ? મદુરાઈ કોઇમ્બતુર ચેન્નાઈ પુથુકુડ્ડી મદુરાઈ કોઇમ્બતુર ચેન્નાઈ પુથુકુડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP