Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

નૈમીત્તિક
નૈમિત્તિક
નૈમિત્તીક
નૈમીત્તીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત પર વર્ષો સુધી રાજ્ય કરનારા સિદ્ધરાજ જયસિંહ બાદ ગાદી સંભાળનાર કુમારપાળ પછી ગુજરાતની ગાદી કોણે સંભાળી હતી ?

અજયપાળ સોલંકી
ઋષભદેવ સોલંકી
મૂળરાજ સોલંકી
વિજયદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ઉત્પ્રેક્ષા અલંકારને નિરૂપતું વાક્ય કયું છે ?

દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ.
દમયંતીનો મુખચંદ્ર ચળકી રહ્યો છે.
દમયંતીનું મુખ જાણે પૂનમનો ચાંદ
દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બજારમાં મળતી ચિપ્સ (કાતરી)ના પેકેટમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા પેકેટમાં કયો વાયુ ભરે છે ?

આયર્ન હાઈડ્રોક્સાઈડ
નાઈટ્રોજન
કાર્બન
ક્લોરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP