Talati Practice MCQ Part - 7
એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે તો તેની વક્રવસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય.(π=22/7)
Talati Practice MCQ Part - 7
એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે, તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ?