ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતા દર્શાવવાનો ભાવ કયા અલંકારમાં છે ? વ્યતિરેક સ્વભાવોક્તિ શ્લેષ વ્યાજસ્તુતિ વ્યતિરેક સ્વભાવોક્તિ શ્લેષ વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હાથચાલાકી તત્પુરુષ દ્વિગુ કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ દ્વિગુ કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્વત પાસેથી અડગ મનોબળ મળે છે. - ક્રિયાપદનો પ્રકાર નક્કી કરો. સંયુક્ત ક્રિયાપદ અકર્મક દ્વિકર્મક સકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક દ્વિકર્મક સકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. કુંવર રડી પડી. કુંવરથી રડી પડાયું. કુંવરથી રડી પડાય છે. કુંવર રડશે નહીં. કુંવર રડી પડશે. કુંવરથી રડી પડાયું. કુંવરથી રડી પડાય છે. કુંવર રડશે નહીં. કુંવર રડી પડશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? બધા જ કામ પુરા કરી નવરા થવું બધા કામ પૂરા કરવા કામમાં છુટકારો મેળવવો કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધા જ કામ પુરા કરી નવરા થવું બધા કામ પૂરા કરવા કામમાં છુટકારો મેળવવો કામ પૂરું કરવા ઉતાવળ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "પ્રબુદ્ધ" નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? જ્ઞાની સમજુ સતેજ મૂઢ જ્ઞાની સમજુ સતેજ મૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP