Talati Practice MCQ Part - 7 કીબૉર્ડ અને માઉસનો ઉપયોગ કઈ પેઢીના કોમ્પ્યુટરમાં થયો હતો ? પ્રથમ ચોથી બીજી ત્રીજી પ્રથમ ચોથી બીજી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 (5/2)X - 7 માં ચલનો ઘાતાક ___ છે. 5 7 5/2 1 5 7 5/2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના સત્યાગ્રહોને ક્રમાનુસાર ગોઠવો.1. બારડોલી સત્યાગ્રહ2. દાંડીકૂચ ૩. બોરસદ સત્યાગ્રહ4. ખેડા સત્યાગ્રહ5. અસહકાર આંદોલન 4, 3, 1, 2, 5 4, 5, 3, 1, 2 3, 1, 4, 2, 5 3, 1, 5, 2, 4 4, 3, 1, 2, 5 4, 5, 3, 1, 2 3, 1, 4, 2, 5 3, 1, 5, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક ટીમના 20 ખેલાડીઓની સરેરાશ ઉંમર 19 છે તેમની ઉંમરમાં મેનેજરની ઉંમર ઉમેરવામાં આવે તો તમામની સરેરાશ ઉંમર 20 થાય છે તો મેનેજરની ઉંમર ___ હશે. 42 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 21 વર્ષ 42 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 21 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો ? ટીપુ સુલતાન આસફજહાંખાન નિઝામ-ઉલ-મુલ્ક સઆદતખાન ટીપુ સુલતાન આસફજહાંખાન નિઝામ-ઉલ-મુલ્ક સઆદતખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? ગ્લુકોજીનોલાઈસીસ ઈએચપી ગ્લુકોનીયોજીનેસીસ ગ્લાયકોજીનેસીસ ગ્લુકોજીનોલાઈસીસ ઈએચપી ગ્લુકોનીયોજીનેસીસ ગ્લાયકોજીનેસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP