Talati Practice MCQ Part - 7 સહકારી મંડળીઓની સ્થાપના કરવી એ મૂળભૂત અધિકાર છે - આ મુજબની જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી ? બંધારણીય સુધારો 97 બંધારણીય સુધારો 99 બંધારણીય સુધારો 96 બંધારણીય સુધારો 93 બંધારણીય સુધારો 97 બંધારણીય સુધારો 99 બંધારણીય સુધારો 96 બંધારણીય સુધારો 93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સાહિત્યકારોના નામ-ઉપનામની સાચી જોડ શોધો. 1. મનુભાઈ પંચોળી2. ઉમાશંકર જોષી3. દિનકરરાય વૈદ્ય4. કુન્દનિકા કાપડિયાP. મીનપિયાસીQ. સ્નેહદાન R. દર્શકS. વાસુકિ 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-R. 2-P, 3-S, 4-Q 1-P, 2-Q, 3-R, 4-S 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-R. 2-P, 3-S, 4-Q 1-P, 2-Q, 3-R, 4-S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નિર્ + અવધિ = ___ નિરવધિ નિરાવધિ નિરઅવધિ નિષાવધિ નિરવધિ નિરાવધિ નિરઅવધિ નિષાવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયા જિલ્લામાં ઘુડખર જોવા મળતું નથી ? પાટણ બનાસકાંઠા કચ્છ સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા કચ્છ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા નૃત્યમાં પુરુષો દ્વારા સ્ત્રીના કપડા પહેરીને નૃત્ય કરવામાં આવે છે ? ઘેર માંડવા જાગ ઘેરિયા ઘેર માંડવા જાગ ઘેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP