Talati Practice MCQ Part - 7
ગરીબી રેખા નિર્ધારણ માટે રચાયેલ સુરેશ તેંડુલકર સમિતિએ કયારે તેનો અહેવાલ રજૂ કર્યો ?

2005
2012
2009
2006

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘લોકહિતવાદી’ નામે કોણ પ્રસિદ્ધ હતા ?

આત્મારામ
કેશવચંદ્ર
ગોપાલહરિ દેશમુખ
જવાહરમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયુ છે ?

કાર્ડિયોગ્રામ
મારા અનુભવો
અગનપંખ
મિસાઈલ મેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP