Talati Practice MCQ Part - 7 ભારતે વન અને પર્યાવરણ મંત્રાલયની સ્થાપના ક્યારે કરી ? 1980 1985 1990 1970 1980 1985 1990 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે ? તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત વડે પંચાયતના મતદારો દ્વારા ઉપસરપંચ દ્વારા દરખાસ્ત મુકીને પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત વડે પંચાયતના મતદારો દ્વારા ઉપસરપંચ દ્વારા દરખાસ્ત મુકીને પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયતના બજેટ અંગેની જોગવાઈ ગુજરાત પંચાયત રાજ્ય અધિનિયમ, 1993ની કઈ કલમમાં દર્શાવાય છે ? કલમ 116 કલમ 117 કલમ 119 કલમ 118 કલમ 116 કલમ 117 કલમ 119 કલમ 118 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 'હેડર' શબ્દ ___ રમત સાથે સંકળાયેલો છે. બેડમિન્ટન ફૂટબોલ ટેનિસ વોલીબોલ બેડમિન્ટન ફૂટબોલ ટેનિસ વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિક્ષીત પરીક્ષિત પરિક્ષિત પરીક્ષીત પરિક્ષીત પરીક્ષિત પરિક્ષિત પરીક્ષીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 It is desirable to take ___ in any business if you want to make profit. loan recourse risk advise loan recourse risk advise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP