Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : 'તે પવનની માફક દોડતો આવ્યો.’ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 As soon as he touched the bag, we ___ alaram bells. hire hear heard here hire hear heard here ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કોના સહયોગથી વર્ષ 1906માં મહારાજા સયાજીરાવ ત્રીજાએ સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું ? સર ટી.માધવરાવ મહર્ષિ અરવિંદ રમેશચંદ્ર દત્ત મલ્હારરાવ સર ટી.માધવરાવ મહર્ષિ અરવિંદ રમેશચંદ્ર દત્ત મલ્હારરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે તો તેની વક્રવસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય.(π=22/7) 44 14 22 88 44 14 22 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ? સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ પ્રથમ મૂળરાજ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ પ્રથમ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 20 10 5 15 20 10 5 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP