Talati Practice MCQ Part - 7 તાપી નદી કઈ પર્વતમાળામાંથી નિકળે છે ? સાતપૂડા અરવલ્લી નીલગિરી વિંધ્યાચલ સાતપૂડા અરવલ્લી નીલગિરી વિંધ્યાચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયોટો પ્રોટોકોલ શાના ભાગ તરીકે કરાયેલી સમજૂતી છે ? UNEP UNDP UNFCCC UNESCO UNEP UNDP UNFCCC UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કાલાદાન પ્રોજેક્ટ ક્યા બે દેશોની સહિયારી પરિયોજના છે ? ભારત-બાંગ્લાદેશ ભારત-નેપાળ ભારત-ભૂટાન ભારત- મ્યાનમાર ભારત-બાંગ્લાદેશ ભારત-નેપાળ ભારત-ભૂટાન ભારત- મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઊંચાઈ વધારવા ક્યું આસન કરવું જોઈએ ? પદ્માસન મયૂરાસન શવાસન તાડાસન પદ્માસન મયૂરાસન શવાસન તાડાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 હાફવોલી અને ફુલવોલી બંને શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ? હોકી કેરમ હેન્ડબોલ ફૂટબોલ હોકી કેરમ હેન્ડબોલ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ધ્રુવસેન બીજો ચંદ્રગુપ્ત મૌર્ય કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ધ્રુવસેન બીજો ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP